જાણો દુનિયાની 10 સૌથી સુંદર મહિલાઓ વિશે ..

તાજેતરમા દુનિયાની 10 સુંદર મહિલાઓની યાદી બહાર પડાઈ છે. આ યાદી ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને ફોર્બ્સ જેવી સંસ્થાઓ બહાર પાડે છે. તે લોકો દુનિયાની કોઈ પણ 10 શ્રેષ્ઠ વસ્તુઓની સરખામણી કરીને એક યાદી બનાવે છે.

લંડનમા સેન્ટર ફોર એડવાન્સ ફેશિયલ કોસ્મેટિક એન્ડ પ્લાસ્ટિક સર્જરીના એમડી સર્જન જુલિયન ડી સિલ્વાએ સૌથી સુંદર ચહેરા શોધવા માટે એક ફોર્મ્યુલા બનાવી છે. જેને ફાઈ રેશિયો કહેવામા આવે છે. જે એક ગ્રીક કોન્સેપ્ટ છે. જેમા કમ્પ્યુટરાઇઝડ ફેશિયલ મેપિંગની મદદથી પરફેક્ટ ફેસ રેશિયો વિશે જાણી શકાય છે અને સુંદરતાને પણ માપી શકાશે. 

જુલિયને આ રેશિયોને ગોલ્ડન રેશિયો સ્કોર્સ નામ આપ્યુ છે. જે ચહેરાના આકારના આધારે દુનિયાની સૌથી સુંદર સ્ત્રીઓ વિશે જાણકારી આપે છે. આવો જાણીએ કે જુલિયનનો ગોલ્ડન રેશિયો સ્કોર્સ કોને દુનિયાની સૌથી સુંદર સ્ત્રી માને છે. 

કેટી પેરી –

‘રોર’ અને ‘ડાર્ક હોર્સ’ જેવા ગીતમા ફેન્સનું દિલ જીતનારી અમેરિકી સિંગર કેટી પેરી આ લિસ્ટમા 9મા સ્થાને છે. જેને ગોલ્ડન રેશિયો મુજબ 90.08% સ્કોર મળ્યો છે.  

કારા ડેલેવિંગ –

આ લિસ્ટમા 10મા રેન્ક પર બ્રિટનની મોડેલ, એકટ્રેસ અને સિંગર કારા ડેલેવિંગનું નામ આવે છે. જુલિયનના ગોલ્ડન રેશિયો સ્કોર્સ મુજબ તેણીને 89.99% સ્કોર મળ્યો છે.

સ્કારલેટ જોહન્સન –

‘એવેન્જર્સ’ અને ‘લુસી’ જેવી ફિલ્મોમા પ્રભાવશાળી એક્ટિંગની મિશાલ ઉભી કરનાર અમેરિકાની એકટ્રેસ સ્કારલેટ જોહન્સન આ લિસ્ટમા 7મા સ્થાન પર છે. જેને ગોલ્ડન રેશિયોમા 90.91% સ્કોર મળ્યા છે. 

નતાલી પોર્ટમેન –

અમેરિકા અને ઈઝરાયલની નાગરિકતા મેળવનાર અમેરિકી એકટ્રેસ નતાલી પોર્ટમેનનું નામ 8મા સ્થાન પર છે. જેનો ગોલ્ડન રેશિયો 90.51% છે.

કેટ મોસ –

મોડેલિંગ પછી બિઝનેસમા પોતાનું નામ બનાવનાર બ્રિટેનની કેટ મોસ 91.05% સ્કોર સાથે આ લિસ્ટમા 6 સ્થાન પર છે. 

એરિયાના ગ્રાન્ડ –

અમેરિકાની વધુ એક લોકપ્રિય સિંગર એરિયાના ગ્રાંડેને આ લિસ્ટમા 4થુ સ્થાન મળ્યુ છે. જેનો ગોલ્ડન રેશિયો 91.81% સ્કોર છે. 

ટેલર સ્વિફ્ટ –

અમેરિકાની પ્રસિદ્ધ સિંગર ટેલર સ્વિફ્ટ પણ સુંદરતાની બાબતમા આ બધા લોકોથી આગળ છે, જે લિસ્ટમા 5મા સ્થાન પર છે. સુંદરતાના રેશિયામા તેણીને 91.64% મળ્યા છે. 

એમ્બર હર્ડ –

અમેરિકાની મોડલ-એકટ્રેસ એંબર હર્ડને ગોલ્ડન રેશિયોમા 91.85% સ્કોર મળ્યો છે. જે સુંદર સ્ત્રીઓના લિસ્ટમા ત્રીજા સ્થાને છે. 

બેલા હદીદ –

ગોલ્ડન રેશિયો સ્કોરમા અમેરિકાની મોડેલ બેલા હદીદ દુનિયાની સૌથી સુંદર મહિલા ગણવામા આવે છે. આ લિસ્ટમા તેણીને 94.35% સ્કોર મળ્યો છે. 

બિયોન્સ –

અમેરિકાની સિંગર બિયોન્સને 92.44% સ્કોર મળ્યો છે. જે આ લિસ્ટમા બીજા સ્થાને છે. 

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment