સાત સમંદર પારથી પરિણીતી ચોપડાએ દેખાડ્યો તેનો બ્લેક બિકીનીનો Sizzling અવતાર
પરિણીતા ને કોણ નહી જાણતું હોઈ. પરિણીતી ચોપડા એક ભારતીય અભિનેત્રી છે જે હિન્દી ફિલ્મોમાં કામ કરે છે. પરિણીતી નો જન્મ પંજાબી પરિવાર માં થયો છે. તેણી એક બેંક ઇન્વેસ્ટર બનવા માંગતી હતી પરંતુ મૈનચેસ્ટર બિઝનેસ સ્કુલ તરફથી સન્માન મેળવ્યા બાદ 2009 ની આર્થિક મંદી દરમ્યાન તે ભારત પાછી આવી ગઈ અને યશ રાજ ફિલ્મ … Read more સાત સમંદર પારથી પરિણીતી ચોપડાએ દેખાડ્યો તેનો બ્લેક બિકીનીનો Sizzling અવતાર