ફક્ત છ દિવસમાં 1800 Km નો સફર કરી બેંગલુરુથી રાજસ્થાન પહુચ્યો એક વેલ્ડર, જાણો તેના આ શાનદાર સફર વિશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ 24 માર્ચના દિવસે 21 દિવસનું લોકડાઉન નું એલાન કર્યું હતું, ત્યારબાદ હઝારો લોકો ચાલતા ચાલતા અથવા પોત પોતાના સાધન દ્વારા તેના નોકરી કામવાળા શહેર ને છોડી પોતાના વતન જવા લાગ્યા.

કોરોનાવાયરસ ના ખતરાને ધ્યાનમાં રાખી Pm મોદી એ 24 માર્ચે દેશભરમાં 21 દિવસનું લોકડાઉન લગાવાનું એલાન કર્યું હતું. પીએમ મોદીજી એ લોકોને અપીલ કરી હતી કે જે જ્યાં છે, ત્યાં જ રહે. જો કે મજુરોને તેનું કામ બંદ હોવાને લીધે પૈદલ અથવા પોતાના સાધન દ્વારા તેના વતન તરફ કુચ કરી હતી. અત્યાર સુધી સેંકડોની સંખ્યા માં લોકો તેના શહેર અને ગામ તરફ પહુચવામાં સફળ રહ્યા છે. એવી જ કહાની રાજસ્થાન ના જાલૌર ના રહેવાસી પ્રવીણ ની છે, જેમણે કર્નાટક ના બેંગલુરુ થી ઘર તરફ પહુચવા માત્ર 6 દિવસ પૈદલ સફર કર્યો.

Pratikaratmk Tasvir

ધ ટેલીગ્રાફ ની ખબર મુજબ, 28 વર્ષ નો પ્રવીણ બેંગલુરુ માં વેલ્ડરનું કામ કરતો હતો. લોકડાઉન ના એલાન બાદ કામ બંદ હોવાને લીધે તેણે 26 માર્ચ ની રાત્રે યાત્રા ચાલુ કરી હતી. 6 દિવસ બાદ 1 એપ્રિલ એ તે 1800 km નો સફર કાપી જાલૌર સ્થિત તેના ગામ ચિતલવાના પહુચ્યો. પ્રવીણે ધ ટેલીગ્રાફ ને ફોન પર તેની પૈદલ યાત્રા વિશે પૂરી જાણકારી આપી.

6 દિવસમાં કેવી રીતે પૂરો કર્યો સફર ?

26 માર્ચે બેંગલુરુ ના શિવાજી નગર થી પૈદલ સફર શરુ કર્યા બાદ 27 માર્ચ ની સવાર સુધી પ્રવીણ 70 Km દુર તુમકુર સુધી પહુચી ગયો. ત્યારબાદ 27 માર્ચે રાત્રે જ એક એલપીજી કેરિયર ટ્રક દ્વારા તે તુમકુર થી 200 Km દુર ચિત્રદુર્ગ પહુચી ગયો. 28 માર્ચે પણ તેને 100 Km સુધી ટ્રકનો સહારો મળી ગયો. રાત સુધીમાં તેણે એક બીજા ટ્રક થી 200 કિમી દુર વેલગામ સુધી સફર પૂરો કર્યો. 29 માર્ચે એક દિવસ આરામ કર્યા બાદ તેણે ટ્રક દ્વારા જ 350 કિમી દુર પુણે સુધી સફર પૂરો કર્યો.

1 એપ્રિલે જ તેણે ધનેરા સુધી 35 કિમી પૈદલ ચલર પાર કર્યો. 1 એપ્રિલ સાંજે એક વેન એ તેને 25 કિમી આગળ ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર સ્થિત નેનાવના છોડી દીધું. ત્યારબાદ પહેલા રાજસ્થાન ના સાંચોર સુધી 18 કિમી પૈદલ ચાલી અને પછી તેના ગામ ચિતલવાના સુધી 23 કિમી દોસ્તની ગાડી માં સફર પૂરો કરી પ્રવીણ 1 એપ્રિલ ની રાતે ઘર પહુચ્યો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment