શું તમારે પણ ખરાબ સમય ચાલી રહ્યો છે ? ફક્ત કરો આ ઉપાય, થશે લાભ

જીવનમાં જ્યારે ભાગ્ય સાથ ન આપે ત્યારે વ્યક્તિ કોઈપણ કામ કરે તેને સફળતા પ્રાપ્ત થતી નથી. જ્યારે ભાગ્યના દરવાજા બંધ જણાય અને દરેક કાર્યમાં સમસ્યાઓ આવે તો તેને દૂર કરવા માટે જ્યોતિષ શાસ્ત્રના આ ઉપાય અમલમાં મુકી શકાય છે. 

દરેક વ્યક્તિએ એ બાબત નું ધય્ન રાખવું જોઈએ કે જીવન ની અંદર ખરાબ સમય હમેશ માટે નથી હોતો સારો સમય ટુક સમય ની અંદર પાછો આવેજ છે.ઘણા ની કુંડળી ની અંદર ગ્રહો નો પ્રભાવ હોય છે જેના કારણે તેનો ખરાબ સમય ચાલતો હોય છે.તો એવા વ્યક્તિઓ માટે લાવ્યા છીએ ઉપાયો જેનાથી તમારો ખરાબ સમય દુર થશે.

સવારે ઉઠીને સૌથી પહેલા તમારા ઇષ્ટદેવ ને પગે લાગો અને આજ નો દિવસ સારો જાય એવી પ્રાથના કરો. આવું કરવાથી તમારામાં સકારાત્મકતા નો વધારો થશે.

ક્યારે પણ દિવસમાં ઘર માંથી બહાર જાઓ તત્યારે કશુક જમીને નીકળો, સોમવારે ઘરમાંથી બહાર જતા પહેલા અરીસામાં મોઢું જોઈ ને જાઓ, મંગળવારે મીઠાઈ ખાઈ ને નીકળો,બુધવારે લીલા ધાણા ની કેટલીક પાંદડીઓ ખાઈ ને નીકળો,ગુરુવારે સરસો નું દાન કરો.શુક્રવારે દહીં તેમેજ શનિવારે તેલ થી બનેલી વાનગી જમીને નીકળો. આવું કરવાથી ખરાબ સમય જલ્દી દુર થાય છે.

મંગળવારે હનુમાનજી ના મંદિરે જઈ મીઠું પાન ચડાવો અને તેલ નો દીવો કરી હનુમાન ચાલીશા નો પાઠ કરો.

જો શક્ય હોય તો રોજ ગરીબોમાં ગોળ ચણા કે પછી લક્ષ્મી નું દાન કરો આવું કરવાથી પરિવાર માં બરકત આવશે. અને ગરીબો ની દુવા પણ મળશે.

જીવનમાં સુખમેળવવા કોઈ મંદિર કે બીજી જગ્યાએ પીપડા નું જાડ વાવો અને તેની રોજ દેખભાળ કરો

સુવાથી પહેલા રૂમ ની અંદર થોડું કપૂર પ્રગટાવો જેથી તેની સુગંધ રૂમ ની નકારાત્મકતા ને દુર કરેશે.

ખરાબ નજર થી બચવા દિવસમાં બે વાર એક રોટલી લઇ એને તમારા મસ્તિષ્ક ઉપર 11 વાર ફરવી કોઈ કુતરાને ખવડાવી દો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment