શું તમે પણ લોકડાઉનમાં કંટાળી ગયા છો? તો ચાલો આજે શીખીએ કંઈક નવું

હાલ ચાલી રહેલા લોકડાઉનથી દરેક લોકો કંટાળી રહ્યા હશે. એવામાં દરેક ને ઈચ્છા તો થતી જ હોઈ છે કે ઘરે બેઠા બેઠા કંઇક નવી શીખીએ. આજે અમે તમને સમયનો સંપૂર્ણ લાભ કઈ રીતે લઈ શકાય તેના વિશે જણાવીશું. આજે અમે તમારા માટે લાવ્યા છીએ કેટલાક ક્રીએટીવ પીસ. જેને અમુક લોકોએ તેના હાથ દ્વારા તૈયાર કર્યા છે. જો તમે પણ તેને એકવાર જોઈ લેશો તો તમે પણ એ કામ કરી શકશો. જેનાથી તમારી અંદર છુપાયેલા કલાકાર બહાર આવી શકશે. ચાલો જાણીએ કોણે કોણે તેના હાથ દ્વારા તૈયાર કર્યા છે આવા ક્રીએટીવ પીસ જેને તમે પણ તમારા ઘરે બેઠા બેઠા આસાની થી ટ્રાય કરી શકો છો.

ડીનર ટેબલને સ્નુકર ટેબલ બનાવી દીધું

ઉનથી બનેલું આ સસલું કેટલું સુંદર છે

ખિસકોલી માટે ડાઈનિંગ ટેબલ

આમણે ઘરે બાળકો માટે મૂવી થિયેટ બનાવ્યું

જંગ લાડવા જતી એક બિલાડી

આમણે ઘરે જ લોકો માટે મ્યુઝિકેલ કોન્સર્ટ નું આયોજન કર્યું

આમની ક્રિએટિવિટીની પ્રશંસા કરવી પડે

 તેઓએ બેઠા ગાદલાના નવા કવર બનાવ્યા

ફરી એક વાર

આમણે તો કમાલ જ કરી નાખી

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment