લોકડાઉન – શું તમે પણ ઘરે બેસી કંટાળી ગયા છો? તો હવે ઘરે બેસીને જ રમો ઇન્ડોર ગેમ
હાલ લોકડાઉન ચાલી રહ્યું છે, જેથી દરેક ઘરમાં બેસી કંટાળી ગયા છે. મનોરંજનના અનેક સાધનો હોવા છતાં બાળકો તો શું હવે તો મોટા પણ ઘરમાં પૂરાઈને કંટાળી ગયા છે. પરંતુ એક સમય એવો હતો જ્યારે ટીવી, રેડિયો, મોબાઈલ તો શું ઘરમાં લાઈટો પણ નહોતી તેમ છતાં બાળકો વેકેશનમાં બુધ્ધિબળ, ચપળતા, નિર્ણયક શક્તિનો ઉપયોગ થાય તેવી … Read more લોકડાઉન – શું તમે પણ ઘરે બેસી કંટાળી ગયા છો? તો હવે ઘરે બેસીને જ રમો ઇન્ડોર ગેમ