લોકડાઉન લાઈવ – દેશના વડાપ્રધાન મોદીજીએ કરી એક મોટી જાહેરાત, જાણો ક્યાં સુધી લંબાવાશે લોકડાઉન

Covid-19 એટલે કે કોરોનાએ દેશમાં હાહાકાર મચાવ્યો છે, એવામાં દેશના Pm મોદીજીએ એક સૌથી મોટી જાહેરાત કરી છે. પીએમ મોદીજીએ કોરોનાને રોકવા 21 દિવસ માટે પુરા દેશભરમાં લોકડાઉન લાગુ કરેલું હતું જેની મુદત આજે સમાપ્ત થઈ રહી છે, એવામાં પીએમ મોદીજીએ આજે ફરી એકવાર રાષ્ટ્રને સંબોધિત કર્યું છે. આવો જાણીએ પીએમ મોદીજીએ શું કહ્યું અને … Read more લોકડાઉન લાઈવ – દેશના વડાપ્રધાન મોદીજીએ કરી એક મોટી જાહેરાત, જાણો ક્યાં સુધી લંબાવાશે લોકડાઉન

શું પીએમ નરેન્દ્ર મોદી આજે લોકડાઉન વધારવાની જાહેરાત કરશે?

લોકડાઉન ફેઝ -1 માટે બે દિવસ બાકી છે. માનવામાં આવે છે કે આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકડાઉન વધારવાની ઘોષણા કરી શકે છે. દસ રાજ્યોના મુખ્યમંત્રીઓ લોકડાઉન વધારવા માટે વડા પ્રધાનને અપીલ કરી છે. અત્યાર સુધી પાંચ રાજ્યોમાં લોકડાઉન વધારવાની જાહેરાત કરવામાં આવી ચૂકી  છે. તેલંગાણા, મહારાષ્ટ્ર, પંજાબ, ઓડિશા, પશ્ચિમ બંગાળમાં લોકડાઉન 30 એપ્રિલ સુધી … Read more શું પીએમ નરેન્દ્ર મોદી આજે લોકડાઉન વધારવાની જાહેરાત કરશે?

સુરતના લસકાણા વિસ્તારમાં લોકો ઉતરી આવ્યા રસ્તા પર, કરી વતનમાં જવા દેવાની માંગ

હાલ ચાલી રહેલા લોકડાઉનમાં લોકો વિવિધ અફવાઓને લઈ રસ્તા પર ઉતરી આવ્યા હતા. લોકડાઉન લંબાવવાની વાતની અફવા પર ધ્યાન આપી રસ્તા પર ઉતરીને કારીગરોએ ટાયર્સ સળગાવીને વિરોધ નોંધાવ્યો હતો. ત્યાં સુધી કે, કારીગરોએ રસ્તેથી પસાર થતી એમ્બ્યૂલન્સ પર પણ પથ્થરમારો કરી નાખ્યો હતો. લોકડાઉન વધવાના અણસારને લઇને રોષે ભરાયેલા કારીગરોએ પરિસ્થિતીને તંગ બનાવી દીધી હતી. … Read more સુરતના લસકાણા વિસ્તારમાં લોકો ઉતરી આવ્યા રસ્તા પર, કરી વતનમાં જવા દેવાની માંગ

હૈદરાબાદના આ નાનકડા સિપાહીનું બહાદુરી ભર્યું કાર્ય, ૪ વર્ષના આ છોકરાએ આપ્યો મોદીજી ને સહકાર

સમગ્ર દુનિયામાં કોરોનાના કેર યથાવત છે અને વિશ્વભરમાં કોરોનાના કુલ પોઝીટીવ કેસની સંખ્યા 15 લાખને પાર થઈ છે. લોકો કોરોનાથી બચવા સતત પ્રયત્નો કરી રહ્યા છે. કોરોનાથી લોકો ત્રાસી ગયા છે, એવામાં સતત કોરોના વાયરસથી દર્દીઓની સંખ્યા વધી રહી છે. રોજ રોજ મૃત્યુના નવા સમાચાર સાંભળવા મળે જ છે. આ દરમિયાન હૈદરાબાદમાં એક દિલચસ્પ ઘટના … Read more હૈદરાબાદના આ નાનકડા સિપાહીનું બહાદુરી ભર્યું કાર્ય, ૪ વર્ષના આ છોકરાએ આપ્યો મોદીજી ને સહકાર

આ ડોક્ટર્સ વાત કરતા કરતા રડી પડી, જાણો તેણીએ શું કહ્યું ..!!

જેમકે આપણે જાણીએ છીએ દેશભરમાં હાલ કોરોનાએ તેનો પ્રકોપ ચાલુ રાખ્યો છે, કોરોનાની આવી મહામારી વચ્ચે કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. હાલ દેશના 32 રાજ્યમાં કોરોના નો પ્રકોપ છે. કોરોના સામે લડવા માત્ર એક જ અડીખમ ઉભા છે જે છે મેડીકલ સ્ટાફ. જેઓ દિવસ રાત કરી કોરોના ના દર્દીઓની સારવાર કરી રહ્યા છે. તેઓ … Read more આ ડોક્ટર્સ વાત કરતા કરતા રડી પડી, જાણો તેણીએ શું કહ્યું ..!!

COVID-19 સામે લડવા પોતાની 102 ટ્રોફી વેચી, ‘PM કેસ ફંડમાં’ આપ્યું આટલા બધા રૂપિયાનું દાન

હાલ દુનિયાભરમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે, તે ખુબ જ જડપથી દુનિયામાં ફેલાઈ રહ્યો છે. કોરોનાનો કહેર કાળ બનીને વરસ્યો છે. કોરોનાએ તેની પછેડી સતત પહોળી કરી અનેક લોકોને ભરડામાં લઈ રહી હોય તેમ વિશ્વમાં કોરોનાનો આંક કુદકેને ભૂસકે વધી રહ્યા છે. એવામાં દરેક તેનાથી બનતી કોશિશ જરૂર કરે છે. દરેક લોકો કોરોના સામે લડવા … Read more COVID-19 સામે લડવા પોતાની 102 ટ્રોફી વેચી, ‘PM કેસ ફંડમાં’ આપ્યું આટલા બધા રૂપિયાનું દાન

લ્યો બોલો ..!! કોરોનાના આવા ભયંકર કહેર વચ્ચે પણ એક અબજોપતિ પરિવાર મહાબળેશ્વર ફરવા નીકળી પડ્યો

કોરોના નો કહેર હજુ કેટલા દિવસ ચાલશે, તેનાથી શુ અને કેટલું નુકશાન થશે તેનો અંદાજો હજુ થઈ શકે તેમ નથી. હાલ, પૂરો દેશ લોકડાઉન ના લીધે અત્યારે બંધ છે. આવા ભયંકર કોરોનાને લીધે લગભગ 100 કરોડથી પણ વધુ લોકો અત્યારે તેના ઘરોમાં જ રહેલા છે અને સરકારના આદેશોનું પાલન કરી રહ્યા છે. કોરોનાએ અત્યાર સુધી … Read more લ્યો બોલો ..!! કોરોનાના આવા ભયંકર કહેર વચ્ચે પણ એક અબજોપતિ પરિવાર મહાબળેશ્વર ફરવા નીકળી પડ્યો

આતંકીઓનો આતંકવાદ … 10 હજાર ફૂટ પર 5 કમાન્ડોની શહાદતની કહાની

કોરોના વાઈરસની લડાઈ વચ્ચે પણ પાકિસ્તાન તેની હરકતોથી બાજ ના આવ્યું. તેના આંતકીયોએ હિમવર્ષાનો ફાયદો ઉઠાવી ઘુસણખોરી ની કોશિશ કરી, જેને સેનાના વીર જવાનોએ મારી નાખ્યા. સ્પેશ્યલ ફોર્સ અને આતંકવાદીઓ વચ્ચેની આ લડાઇ બરફની વચ્ચે 10,000 ફૂટ પર કાશ્મીરના કેરન સેક્ટરમાં થઈ હતી, જેમાં પાંચ આતંકવાદીઓ માર્યા ગયા હતા. પરંતુ તેમાં ૫ જવાન પણ માર્યા … Read more આતંકીઓનો આતંકવાદ … 10 હજાર ફૂટ પર 5 કમાન્ડોની શહાદતની કહાની

કૃણાલ પંડ્યાએ જીત્યું દિલ – ધોની અને સચિનની મહાનતાને ફક્ત એક લાઈનમાં કરી પ્રગટ

કોવિડ 19 મહામારીના લીધે દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે, આ દરમ્યાન ભારતીય ક્રિકેટર્સ સોશલ મીડિયા પર ખુબ એક્ટીવ રહ્યા છે. ઘણા ક્રિકેટર્સ તેના સંદેશ ના માધ્યમ થી લોકોને કોરોના વાયરસ પ્રત્યે સજાગ પણ કરી રહ્યા છે, સાથે જ સરકારના નિર્દેશો નું પાલન કરવાનો આગ્રહ પણ કરી રહ્યા છે. ટીમ ઇન્ડિયાના ઘણા ક્રિકેટર્સ તો તેના ઘરના … Read more કૃણાલ પંડ્યાએ જીત્યું દિલ – ધોની અને સચિનની મહાનતાને ફક્ત એક લાઈનમાં કરી પ્રગટ

હવે કાશીથી આગ્રા વચ્ચે દોડશે આ તેજસ ટ્રેન

કાશી-મહાકાલ એક્સપ્રેસથી બનારસના ધાર્મિક રૂટને જોડ્યા બાદ હવે આગ્રા સુધી તેજસ ટ્રેન ચલાવવાની તૈયારી છે. પાછલા વર્ષે ઓક્ટોબરમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ એ લખનૌમાં તેજસને લીલી ઝંડી દેખાડતા સમયે બનારસ-આગ્રા વચ્ચે પણ આ ટ્રેન સંચાલન ની ઈચ્છા આઈઆરસીટીસી ના આધિકારીઓ પાસે જાહેર કરી હતી. હવે તેનો પ્રસ્તાવ પણ બનાવવામાં આવી રહ્યો છે. બનારસથી આગ્રા રૂટ પર … Read more હવે કાશીથી આગ્રા વચ્ચે દોડશે આ તેજસ ટ્રેન