આ રીતે બનાવો મહાશિવરાત્રિના દિવસે શક્કરીયાનો શીરો અને રાજગરાની પૂરી !! રહી જશો આંગળીઓ ચાટતા

મિત્રો હવે શિવરાત્રીને વધુ દિવસની વાર નથી. એવામાં અમે તમને એ દિવસે બનાવામાં આવતી એક મસ્ત વાનગી વિશે જણાવા જઈ રહ્યા છીએ. આમ તો દરેક લોકો મહાશિવરાત્રિના દિવસે ઉપવાસ રાખતા હોઈ છે અને આ દિવસે ઉપવાસ કરવાનું અનેરું જ મહત્વ છે. આ દિવસે તમે શક્કરીયાના શીરા સાથે રાજગરાની પૂરી ખાઈ શકો છો જે ખાવામાં ખુબ … Read more આ રીતે બનાવો મહાશિવરાત્રિના દિવસે શક્કરીયાનો શીરો અને રાજગરાની પૂરી !! રહી જશો આંગળીઓ ચાટતા