રેલ્વેને કન્ફર્મ ટીકીટ કેન્સલ થવા પર થતા લાભો, જાણો ગણિત
વિશ્વના સૌથી વધારે વ્યસ્ત અને સૌથી મોટા નેટવર્કમાં ઈન્ડિયન રેલવેના માળખાનો સમાવેશ થાય છે અને દૈનિક 180 લાખથી વધારે મુસાફરો તથા 20 લાખ ટનથી વધારે માલ-સામાનનું તે પરિવહન કરે છે. જણાવી દઈએ કે રેલવે માટે તે પ્રવાસી વધારે લાભદાયક છે જેમણે કોઇક ને કોઇક કારણસર પોતાની કન્ફર્મ ટિકિટ પણ કેન્સલ કરાવવી પડે છે. બન્ને પરિસ્થિતિઓમાં … Read more રેલ્વેને કન્ફર્મ ટીકીટ કેન્સલ થવા પર થતા લાભો, જાણો ગણિત