ભારતીયો માટે ગોવા બન્યું ડેસ્ટીનેશન વેડિંગની પહેલી પસંદ, 30 લાખ રૂપિયા સુધી કરી નાખે છે ખર્ચ ..

ડેસ્ટીનેશન વેડિંગ માટે ગોવા ભારતીયોની પહેલી પસંદ છે. ૨૦૧૯ માં વેડિંગ ટ્રેન્ડમાં ઘણા બદલાવ થયો છે. હવે લગ્નની બધી તૈયારીઓ દુલ્હન ની પસંદ મુજબ થાય છે. ડેસ્ટીનેશન વેડિંગ માં 30 લાખ રૂપિયા સુધી ખર્ચ કરી નાખે છે. આવા લગ્નમાં સૌથી વધુ દિલચસ્પી નવી પેઢીના લોકોમાં જોવા મળે છે. ૨૦૧૯ ના ડેસ્ટીનેશન વેડિંગ ટ્રેડર્સને ઓયો અધિકૃત કંપની વેડિંગ ડોટ ઇન એ ચાલુ કરી છે. રીપોર્ટ 1 જાન્યુઆરી થી 26 ડિસેમ્બર ૨૦૧૯ વચ્ચેના આંકડા ની એનાલિસિસ પછી જારી કરવામાં આવ્યો છે.

વેડિંગ વેન્યુ : દરિયાકિનારા સિવાય હિલ સ્ટેશન અને કિલ્લાઓ પણ પસંદ કરવામાં આવે છે

https://i10.dainikbhaskar.com/web2images/www.bhaskar.com/2020/01/07/images-2_1578386182.jpg

રીપોર્ટ મુજબ, ૨૦૧૯ માં મુંબઈ અને દિલ્લી માં થનારા લગ્ન ની સંખ્યા વધુ હતી, પરંતુ ડેસ્ટીનેશન વેડિંગ માટે સમુદ્ર તટ વાળી જગ્યાઓ ને પસંદ કરવામાં આવી. જેમાં ગોઆ સૌથી ઉપર હતું. હિલ સ્ટેશન પર ડેસ્ટીનેશન વેડિંગ માટે શિમલા, દેહરાદુન અને મસુરી સૌથી વધુ પસંદ કરવામાં આવ્યા. રાજશાહી ઠાઠ સાથે લગ્ન કરવા લોકોને ખુબ જ પસંદ આવ્યા. તેના માટે ઉદયપુર અને જયપુર કિલ્લો લોકોની ખાસ પસંદ રહી. એવા લગ્નોમાં પ્રિ-વેડિંગ શૂટ, કેન્ડીડ અને ટ્રેડીશનલ શોટ ફોટોગ્રાફી માટે ઘણો જ પસંદ કરવામાં આવ્યો.

સજાવટ- થીમથી લઈ સ્ટેજ સુધી દુલ્હન મુજબ તૈયાર થયું

https://i10.dainikbhaskar.com/web2images/www.bhaskar.com/2020/01/07/haldi6412_1578386061.jpg

નવા ટ્રેન્ડ મુજબ, લગ્નોમાં નાની નાની વાતો પણ દુલ્હન જ નક્કી કરે છે. થીમ થી લઈ સ્ટેજની ડિઝાઈન સુધી ની બધી જ પસંદ દુલ્હનની પસંદ મુજબ તૈયાર કરવામાં આવે છે. ડેકોરેશનમાં પેસ્ટલ રંગનો ઘણો દબદબો રહે છે. ભારતીય લગ્ન એક અઠવાડિયા સુધી ચાલે છે. તે દરમ્યાન અલગ અલગ પરંપરાઓ નિભાવવા માં આવે છે. તેમાંથી સૌથી વધુ ભારતીયો એ મહેંદીની રસમ ને તવજજો આપી. ત્યારબાદ હલ્દી રસમ, સંગીત અને કોકટેલ પાર્ટી પણ આયોજિત કરવામાં આવી.

ગેસ્ટ: સૌથી નાના લગ્ન માં 50 અને મોટા લગ્નમાં 650 મહેમાન

https://i10.dainikbhaskar.com/web2images/www.bhaskar.com/2020/01/07/images-3_1578386230.jpg

રીપોર્ટ મુજબ, પાછલા અમુક વર્ષોથી લગ્નમાં મહેમાનો ની સંખ્યા સીમિત કરવામાં આવી રહી છે. ૨૦૧૯ માં પણ આ ટ્રેન્ડ ચાલુ રહ્યો હતો. ઓસતન એક લગ્નમાં ૨૫૦ લોકોનો સમાવેશ થાય છે. સૌથી ઓછા મહેમાનો ની સંખ્યા વાળા લગ્ન માં 50 મહેમાનનો સમાવેશ હતો. ત્યાં જ સૌથી વધુ મહેમાન વાળા લગ્ન 650 મહેમાન ને સમાવેશ કરી સમારોહને ચાર ચાંદ લગાવ્યા.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment