જો રાત્રે સુતા પહેલા દેખાય આ 5માંથી એક વસ્તુ તો, થઈ જશો માલામાલ

લગભગ સવાર સવારમાં આવેલા સપના હંમેશા સાચા હોય છે. તેવામાં સપનામાં દેખાતી વસ્તુ ઘણી  વખત એ વાત ઉપર પણ આધાર રાખે છે કે તમે રાત્રે સુતા પહેલા શું વિચારી રહ્યા હતા. વાતને એ   એવું કહેવામાં આવે છે કે માણસે પુરતી ઊંઘ લેવી જોઈએ. તેમણે રોજ ઓછામાં ઓછું ૭ થી ૮ કલાક જરૂર સુવું જોઈએ, તેનાથી આરોગ્ય સારું રહે છે. જાણો એ કઈ ૫ વસ્તુઓ છે જેનાથી તમારા ઘરમાં થઈ જશે ધનના ઢગલા ..

૧) મોરપીંછ

હિંદુ ધર્મમાં મોરપંખને ખુબ જ શુભ ગણવામાં આવે છે. સુતા પહેલા મોરનું પીંછુ કે પછી મોરનો ફોટો જોવો ફાયદાકારક રહે છે. તેવામાં જો તમારા સપનામાં મોરપીંછ આવી ગયું તો તે એક સારા નસીબની નિશાની છે.

૨) હાથી

શાસ્ત્રો અનુસાર હાથીને ભગવાન ગણેશનું સ્વરૂપ માનવામાં આવે છે, અને તેના દર્શન પણ ખુબજ લાભકારી હોય છે. જો રાત્રે સુતા પહેલા તેના દર્શન કરવામાં આવે તો રાત્રે સપનામાં પણ હાથી જોવા મળે છે. જેનો સીધો અર્થ એ થાય છે કે ભગવાન ગણેશ ની કૃપા દ્રષ્ટિ તમારા પર થાય છે અને તમારા જીવનના દરેક વિઘ્ન દુર થવા ના છે.

૩) હંસની જોડ

હંસને પ્રેમ ના પક્ષીઓ માનવામાં આવે છે, હંસની જોડીનો ફોટો જોવો સાચો પ્રેમ મળવાની નિશાની હોય છે. જો તમારા સપનામાં હંસની જોડી આવી જાય તો સમજી લેવું કે તમારા જીવનમાં કોઈ વિશેષ વ્યક્તિ આવવાની છે.

૪) માં લક્ષ્મી

દેવી લક્ષ્મીને ધનની દેવી માનવામાં આવે છે. રોજ સુતા પહેલા લક્ષ્મી માતાનો ફોટો જરૂર જુવો. જો તમને સપનામાં લક્ષ્મીજી આવે તો સમજો તમને ફાયદો જ ફાયદો થવાનો છે. એ નિશાની છે કે તમારા ભવિષ્યમાં કોઈ ખુબ મોટો આર્થિક લાભ થવાનો છે.

૫) ગાય

ભારતીય સંસ્કૃતિ મુજબ ગાય ને આપડી માતા માનવામાં આવે છે .રોજ રાત્રે સુતા પહલા  ગાય કે તેનો ફોટો જોવો પણ શુભ હોય છે. સપનામાં ગાય જોવાનો અર્થ છે તમારો જલ્દી વિકાસ થવાનો છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment