જો તમને પણ સપનામાં આટલી વસ્તુઓ દેખાય તો સમજી લેવું, તમારી કિસ્મત ખુલવાની છે..

ઘણીવાર જીંદગીમાં થતી ઘટનાઓના સંકેત માણસને પહલેથી જ મળી જતા હોઈ છે. ઊંઘમાં દેખાતા સપના આ સંકેતોના માધ્યમ હોઈ શકે છે. એવું માનવામાં આવે છે કે સપનામાં દેખાતી અમુક વસ્તુઓ તમારા ઘર ઉપર થવાવાળી રુપીયાઓની બારીશ નો સંકેત હોઈ શકે છે.

સપનામાં ભગવાનનું દેખાવું –

જો સપનામાં તમને ભગવાનના દર્શન થાય તો સમજી લેવું તમારા હાથમાં મોટી તરક્કી થવાની છે અને જલ્દી જ તમારા માટે કામયાબી ના દ્વાર ખુલવાના છે.

सपने में दिख जाएं ये 15 चीजें, तो समझिए खुल जाएगी आपकी किस्मत

શ્રીગણેશ ની સવારી –

ઉંદરને ભગવાન ગણેશની સવારી માનવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો સપના માં ગણેશની આ સવારી નું દેખાવું તમને માલામાલ કરી શકે છે.

सपने में दिख जाएं ये 15 चीजें, तो समझिए खुल जाएगी आपकी किस्मत

આ ઝાડનું દેખાવું શુભ માનવામાં આવે છે –

પીળા દડા જેવા ફૂલોથી ભરેલા કદમના ઝાડનું દેખાવું પણ તમારું ભાગ્ય ખોલી શકે છે. સપનામાં કદમનું ઝાડ દેખાવું ના ફક્ત હાથમાં રૂપિયાનો સંકેત બતાવે પરંતુ સારા સ્વાસ્થ્ય અને સન્માન થી પણ જોડાયેલું છે.

सपने में दिख जाएं ये 15 चीजें, तो समझिए खुल जाएगी आपकी किस्मत

મરેલું પક્ષી –

જો તમારા સપનામાં કોઈ મરેલું પક્ષી નજર આવે તો ડરવા ને બદલે ખુશ થવું. આ સંકેત એ છે કે તેનાથી તમે જલ્દી જ માલામાલ થઈ જશો.

.

सपने में दिख जाएं ये 15 चीजें, तो समझिए खुल जाएगी आपकी किस्मत

નેવલા –

સપનામાં નેવલા નું દેખાવું કોઈ અન્ય રૂપથી ધનની પ્રાપ્તિનો સંકેત હોઈ શકે છે. એટલે કે તમને જ્વેલરી અથવા હીરાના રૂપમાં પણ ધન મળી શકે છે.

सपने में दिख जाएं ये 15 चीजें, तो समझिए खुल जाएगी आपकी किस्मत

મધમાખી –

જો તમને સપનામાં મધમાખી જોવા મળે તો સમજી લેવું કે તમારા માથા પરથી સંકટ ટળી જશે અને તમારા સ્વાસ્થ્ય માં સુધાર થશે.

सपने में दिख जाएं ये 15 चीजें, तो समझिए खुल जाएगी आपकी किस्मत

અંગુઠી અથવા રીંગ –

જો તમે સપનામાં ખુદની આંગળી માં રીંગ પહેરેલી જુઓ તો સમજી લેવું તમને ગમે ત્યાંથી ધન મળી શકે છે.

सपने में दिख जाएं ये 15 चीजें, तो समझिए खुल जाएगी आपकी किस्मत

સપનામાં ગાય નું દેખાવું –

જો તમને સપનામાં ગાય નજર આવે તો એ પણ એક સંકેત છે કે તમારા હાથમાં ઘણા પૈસા આવશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.

सपने में दिख जाएं ये 15 चीजें, तो समझिए खुल जाएगी आपकी किस्मत

હાથી- ઘોડા નું દેખાવું –

સપના માં હાથી અથવા ઘોડાનું દેખાવું પણ શુભ માનવામાં આવે છે. આ જાનવરો નું સપનામાં આવવાથી તમારી આર્થીક તંગી દુર થઈ જાય છે.

सपने में दिख जाएं ये 15 चीजें, तो समझिए खुल जाएगी आपकी किस्मत

સાપ –વિછી

સપનામાં કાળો વિછી અથવા સાપ દેખાઈ આવે તો તેનાથી તમારી આર્થીક સ્થિતિ માં સુધારો થઈ શકે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment