જો તમારી પત્નીમાં હોઈ આ 7 ગુણ તો તમે છો દુનિયાના સૌથી ભાગ્યશાળી હસબન્ડ

નારી શક્તિનું પ્રતિક છે તેથી તેને નારાયણી કહેવાયી છે તેને દુર્ગા, મહાકાલી, લક્ષ્મી ,સરસ્વતી કહેવાયી છે, સ્વયં શક્તિ જ નબળી કઈ રીતે પડી શકે ? ભારતીય નારી ઘરથી માંડીને સંસદગૃહના દરેક ક્ષેત્રમાં તેની કાર્યદક્ષતા સફળતાથી બતાવી રહી છે. ઘરની પત્નીને લક્ષ્મીનું સ્વરૂપ પણ કહેવામાં આવે છે. નારી માં અમુક ખાસ પ્રકારના અંગ હોઈ છે તે જન્મથી જ ભાગ્યશાળી હોઈ છે. આખરે એવા ક્યાં 7 ગુણ છે જે તમારી પત્નીમાં પણ હોઈ તો સમજી લેવું કે તમે દુનિયાના સૌથી ભાગ્યશાળી પતિ છો આવો જાણીએ..

લાંબી ગરદન –

એવું માનવામાં આવે છે કે જે મહિલાઓ ની લાંબી ગરદન હોઈ છે તેના જીવનમાં ઘણું જ સુખ અને ભોગ લખેલો હોઈ છે. તેનો લાભ તેના પતિદેવને મળે છે.

લાંબા વાળ –

શાસ્ત્રો મુજબ લાંબા વાળવાળી મહિલા ખુબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. તેને દેવી નું પ્રતિક માનવામાં આવે છે. હિંદુ ધર્મમાં બધા દેવીઓ ને લાંબા વાળ બતાવવામાં આવ્યા છે. એવું કહેવામાં આવે છે કે મહિલાઓ ના આ લાંબા વાળ સારું ભાગ્ય લાવે છે.

મોટું કપાળ –

જે મહિલાઓનું મોટું કપાળ હોઈ છે તે ભગ્યનો કોઈ મુકાબલો હોતો નથી. આ મહિલાઓ ને જીવનમાં ઈ બધી જ વસ્તુઓ મળે છે જેની તે કામના કરતી હોઈ છે. તેનાથી પતિને પણ લાભ મળે છે.

લાંબા કાન –

એવું કહેવાય છે કે લાંબા કાન વાળી મહિલાઓ ની ઉમર લાંબી હોઈ છે. તેનાથી લગ્ન કરવાવાળા પુરુષ પણ વધુ દિવસ સુધી જીવે છે.

આંગળી પર તલ –

હાથની આંગળી પર તલ નું હોવું પણ એ વાતનો સંકેત હોઈ છે કે તે મહિલા ભવિષ્યમાં ઘણા બધા પૈસા ગણશે. તેની પાસે પૈસા ની આવક સારી રહેશે.

લાંબી આંગળીઓ –

જે મહિલાઓ ના હાથ અને પગની આંગળીઓ લાંબી હોઈ છે તેને ભાગ્યની દેવી માનવામાં આવે છે. આ મહિલા જે પણ ઘરમાં જાય છે ત્યા ધન ની અછત રહેતી નથી.

નુકીલી નાક –

જે મહિલાની નાક નુકીલી હોઈ છે તે ખુબ જ બુદ્ધિશાળી હોઇ છે. તે કોઈ પણ ઘરમાં જાય ત્યાં તેના દિમાગ થી તેની કાયા પલટી નાખે છે. તેના દિમાગને લીધે તેના પતિને પણ લાભ થાય છે.

આ સિવાય એવું પણ કહેવાય છે કે જે મહિલા સવારે સાંજે ઘરમાં પૂજા પાઠ કરે છે, સૂર્યોદય થયા પહેલા ઉઠી જાય છે, ઘરની સફાઈ રાખે છે, મોટાઓનું સન્માન કરે છે તે પણ ઘરમાં ખુશાલી અને ભાગ્ય લઈને આવે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment