લોકડાઉન માં ઉર્વશીએ શેર કર્યા તેના બોલ્ડ ફોટો-વિડીયો, જરૂરથી જુઓ એકવાર

કોરોના વાયરસના લીધે થયેલા લોકડાઉન માં સામાન્ય જનતાથી લઈ બોલીવુડની સેલેબ્રીટી પણ ઘરમાં પેક છે. આ સેલેબ્રેટીઓ તેનો ટાઇમ પાસ કરવા અલગ અલગ તરીકાઓ અપનાવી રહ્યા છે. તેમાંથી એક છે ઉર્વશી રૌતેલા. તેણી ઘરમાં કંટાળી ગઈ હતી અને તેમણે ખુદ ઇન્સ્તાગ્રામ પર તેની જાણકારી આપી.

ઘરે બેઠા આ સ્ટાર્સ તેમની થ્રોબેક પિક્ચર્સને પણ ખૂબ શેર કરી રહ્યાં છે. ઉર્વશીએ પણ એવું કર્યું છે, પરંતુ અભિનેત્રીએ ગયા દિવસોમાં ખૂબ જ બોલ્ડ ફોટા શેર કર્યા છે. ઉર્વશી તેના ફોટા માટે સોશિયલ મીડિયા પર હિટ છે અને તેણે આજકાલ ઘણા બિકીની ફોટા અને વીડિયો શેર કર્યા છે. આ ફોટામાં અભિનેત્રી ખૂબ જ સુંદર, બોલ્ડ અને ગ્લેમરસ લાગી રહી છે. આ તસવીરોને તેના ચાહકો પણ ખૂબ પસંદ કરી રહ્યા છે.

અભિનેત્રીએ તેની ઘણી જૂની બિકીની ફોટો શેર કરી છે, જેમાં તે એકદમ આકર્ષક લાગી રહી છે. તેના સિવાય અભિનેત્રીએ ઘરની તસવીરો પણ શેર કરી છે, જેને જોઈ બતાવી ના શકાય કે તે ફોટો હાલની છે કે જૂની. જોકે હાલમાં, અત્યારે તેની ફોટો ઘણી જ ચર્ચામાં છે. તેણીએ પાછલા ૭-૮ દિવસમાં લગભગ ૨૦ જેટલી તસ્વીરો શેર કરી હતી, જેમાં તેનો જલવો જોવા મળી રહ્યો છે. તેણીએ એક પોસ્ટમાં જણાવ્યું હતું કે હાલ તે ઘર પર ઘણી બોર થઈ રહી છે.

જણાવી દઈએ કે પહેલા પણ તેમણે બિકીનીમાં સમુદ્રમાં નહાતી હોઈ એવા વિડીયો શેર કર્યા હતા અને જણાવ્યું હતું કે આ ક્વોરેનટાઈનમાં સપનામાં આ બધું જોઈ રહી છું. જણાવી દઈએ કે અભિનેત્રી ફિલ્મોથી વધુ ઇન્સ્તાગ્રામ પર હિત છે અને આ તેના ફોલોવર્સ થી જ અંદાજો લગાવી શકાય છે. હકીકતમાં, ઇન્સ્તાગ્રામ પર અભિનેત્રીના લગભગ અઢી કરોડ ફોલોવર્સ છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment