ફક્ત આ 4 વસ્તુ તમારી પત્નીને આપવાથી ક્યારેય નહી થાય ધનહાનિ, જાણો કઈ છે તે વસ્તુ

દરેક લોકો એવું ઈચ્છતા હોઈ છે કે તેમને એક સારી જીવનસાથી મળે. જે તેનું સારી રીતે ધ્યાન રાખે અને તેની કાળજી પણ લે. પતિ હોઈ કે પત્ની બંને એ એકબીજાનું માન-સન્માન કરવું જોઈએ. દરેક વ્યક્તિના જીવનમાં પત્નીની એક ખાસ જગ્યા હોય છે જે લક્ષ્મીજી ની જેમ ઘરમાં રાખે છે. જો તમે પણ તમારી પત્નીને આપશો આ ૪ વસ્તુ, તો તમને ક્યારેય ધન ની હાનિ નહી થાય. આવો જાણીએ કઈ છે આ 4 વસ્તુ..

પત્ની ને આપવી આ ૪ વસ્તુ

શાસ્ત્રો માં દેવી લક્ષ્મી ના ઘણા રૂપો છે જેને ગૃહ લક્ષ્મી કહે છે. આ રૂપમાં દેવી દરેક ઘરમાં નિવાસ કરે છે જે ઘરમાં ગૃહ લક્ષ્મી પ્રસન્ન અને ખુશ રહે છે તે ઘર માં દેવી ની કૃપા બની રહે છે. ગૃહ લક્ષ્મી ને ખુશ કરવા માટે તમને વધારે નહિ બસ તમારી પત્નીને સમય સમય પર આ વસ્તુ આપવી જોઈએ. જે ઘરમાં ગૃહ લક્ષ્મી પ્રસન્ન રહે છે તે ઘરમાં દેવી લક્ષ્મી હંમેશા ધન ધાન્ય બનાવી રાખે છે.

બુધવાર અથવા શુક્રવાર ના દિવસે જો તમે તમારી પત્ની ને વસ્ત્ર ભેંટ કરો છો તો તમને લાભ મળશે. પત્ની સિવાય તમે એને માં, બહેન અથવા પછી કોઈ બીજી સુહાગન સ્ત્રી ને પણ આપી શકો છો.

શાસ્ત્રો મુજબ આભુષણ વગર દેવી પૂજન સંપન્ન જ નથી થતું એટલા માટે દેવી ની પૂજા માં આબુષણ જરૂર ચડાવવામાં આવે છે. એવી જ રીતે ઘરની લક્ષ્મી ને આભુષણ સમય સમય પર જરૂર આપવા, ભલે પછી તે નાનું જ કેમ ન હોય પરંતુ જરૂર આપવું.

સુહાગ ની સામગ્રી પણ તમારે સમય સમય પર તમારી પત્ની ને દેવી જોઈએ. એમાં સિંદુર, ચાંદલો, બંગડી અથવા કોઈ બીજી સુહાગ ની સામગ્રી આપવી. એનાથી દેવી ખુબ જ પ્રસન્ન થાય છે અને આ તમારે સમય સમય પર જરૂર કરવું જોઈએ.

ગૃહ લક્ષ્મી ની પ્રસન્નતા માટે આ ઉપહારો સિવાય એક ખાસ ઉપહાર પણ એને આપવો જોઈએ. પૈસા ખર્ચ કર્યા વગર તમારે આ આપવું જોઈએ અને આ વસ્તુ નું નામ છે મીઠા શબ્દો. તમારી પત્ની ને ઉપહાર માં એને પ્રેમ, આનંદ અને સમ્માન આપવું જોઈએ. એવું કરવાથી તમારું વૈવાહિક જીવન હંમેશા સારું અને ખુશ બની રહે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment