ઘરની તિજોરીને રાખો આ દિશામાં, ધનમાં અને દાગીનામાં થશે બમણો વધારો

વાસ્તુ મુજબ ઘરનું નિર્માણ કરવાથી ઘરમાં સુખ શાંતિ આવે છે અને પરિવારમાં ખુશી નો માહોલ બની રહે છે. જો તમારા ઘરના સમાન ને યોગ્ય રીતે નહી રાખવામાં આવે તો ઘરમાં બરકત મળતી નથી. વાસ્તુ મુજબ ઘરના એક એક ખૂણામાં રાખેલી વસ્તુ તમારા જીવન પર ખુબ જ અસર કરે છે.

શાસ્ત્રો અનુસાર દરેક ઘરમાં એવી દિશાઓ જણાવવામાં આવી છે કે જ્યાં ઘરેણાને રાખવા ખૂબ શુભ માનવામાં આવે છે અને માત્ર એટલું જ નહીં એવું પણ માનવમાં આવે છે કે અંહીં ઘરેણા રાખવાથી બમણા થાય છે. આજે અમે તમને તે જગ્યા વિશે જનાવીશું.

કહેવાય છે પૈસા કે ધન રાખવા માટે દરેક ઘરોમાં કોઇ જગ્યા હોય છે અને કેટલાક પૈસા તિજોરીમાં રાખે છે તો કેટલાક તેને સુરક્ષિત જગ્યા પર રાખે છે. એવામાં ચોરથી બચાવવા ઘણા લોકો પૈસા કોઇ વિશેષ જગ્યા પર રાખે છે. પરંતુ શાસ્ત્રો અનુસાર જણાવવામાં આવેલી જગ્યા પર પૈસા રાખવાથી તમારું ધન સુરક્ષિત રહેશે સાથે જ તેમા બરકત પણ થશે. જેનાથી તમારી આવકના સ્ત્રોતોમાં વધારો થશે. આવો જોઇએ કઇ છે જગ્યા…

– પૂર્વ દિશામાં ધન અને તેનાથી સંબંધિત વસ્તુઓ રાખવાથી તેમા ઘણી હદ સુધી વધારો થાય છે અને તેમા કોઇ જ પ્રકારનો ઘટાડો થતો નથી. જેથી ધ્યાન રહે કે તમે પણ આ દિશામાં તિજોરી કે પૈસા રાખો છો તો ખૂબ શુભ છે અને ઘરના ધનમાં બમણો વધારો થવાનો શરૂ થઇ જાય છે.

– શાસ્ત્રોમાં જણાવવવામાં આવ્યું છ કે જે તિજોરીમાં તમે ધન કે ઘરેણા રાખ્યા છે તે તિજોરીને ઉત્તર દિશા વાળા રૂમમાં જ રાખો. કારણકે એવું કરવાથી તમારા ઘરમાં ધનની બરકત થશે. જ્યારે તિજોરી દક્ષિણની દિવાલથી લગાવીને રાખવાથી ધન વૃદ્ધિ ખૂબ વધારે થાય છે અને તે ખૂબ શુભ માનવામાં આવે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment