તમારા પર્સમાં આ એક જ વસ્તુ રાખવાથી થશે ધનની વર્ષા..

પૈસા,  દરેક લોકો ઈચ્છે છે કે તેની પાસે ઘણા બધા પૈસા હોય, જેથી તે એમનું જીવન ખુશી પૂર્વક પસાર કરી શકે, અને તેને કોઈ પણ વસ્તુની અછત ના પડે.  એના માટે તે દિવસ રાત મહેનત કરે છે, જેથી ખુબ જ પૈસા કમાઈ શકે.

ઘણી વાર એવું બને છે કે મહેનત કરવા છતાં પણ વ્યક્તિ ને સફળતા પ્રાપ્ત નથી થઇ શકતી. આજકાલ સ્ત્રી હોય કે પુરુષ હોય, દરેક લોકોની પાસે પર્સ તો અવશ્ય હોય જ છે. મોટાભાગના લોકો ની એ ફરિયાદ હોય છે કે એના પર્સ માં પૈસા આવતા જ ખતમ થઇ જાય છે જેના કારણે તે ન ઈચ્છતા હોવા છતાં પણ પૈસા ખર્ચ કરે છે અને એને ધન સાથે સબંધિત પરેશાનીનો સામનો કરવો પડે છે. આજે અમે તમને પર્સ માં અમુક એવી વસ્તુઓ રાખવા ની જાણકારી આપીશું જેને રાખવાથી તમારી પરેશાની દુર થઇ જશે.

જો તમે તમારા ધન સાથે સબંધિત પરેશાનીઓ ને દુર કરવા માંગતા હોય તો તમે તમારા પર્સ માં ભગવાન વિષ્ણુ ની સેવા કરતા ધનની દેવી માતા લક્ષ્મીજી ની મૂર્તિ તમારા પર્સ માં રાખી શકો છો. જો તમે આ તસ્વીર ને રાખો છો તો તે ખુબ જ શુભ માનવામાં આવે છે.

જો તમે તમારા પર્સ માં શ્રીયંત્ર રાખો છો તો એના કારણે તમારી અંદર સકારાત્મકતા આવશે અને તમે પોતાની જાત ને સ્વસ્થ મહેસુસ કરશો, તમને જણાવી દઈએ કે શ્રી યંત્ર થી જીવન માં સકારાત્મક વિચાર આવે છે અને તમારું પર્સ ક્યારેય ખાલી નહિ રહે.

તુલસી ના છોડ ને પણ ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. હિંદુ ધર્મ માં તુલસી ના છોડ ની પૂજા કરવામાં આવે છે. એની પૂજા કરવી ખુબ જ શુભ ફળ આપે છે. જો તમે તમારા પર્સ માં તુલસી ના પાન રાખો છો તો એનાથી તમારું પર્સ ક્યારેય પણ ખાલી નહિ રહે અને હંમેશા તમારું પર્સ પૈસા થી ભરેલું રહે છે. તમારે તુલસીના પાન ને પૈસા ની વચ્ચે રાખવાના છે. તમારે એ વાત નું ખાસ ધ્યાન રાખવું કે તમારા પર્સ નો રંગ કાળો ન હોવો જોઈએ. કાળા રંગ ના પર્સ સિવાય તમે અન્ય રંગ ના પર્સ ને રાખી શકો છો. જયારે તુલસીના પાન સુકાઈ જાય તો એને કોઈ તળાવ અથવા નદી માં પ્રવાહિત કરી દેવા અને એની જગ્યા પર બીજા પાન રાખી લેવા. જો તમે આ ઉપાય ને કરો છો તો તમારી ધન સબંધિત દરેક પરેશાનીઓ દુર થઇ જશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment