ભાગ્યશાળી લોકોની હોઈ છે આટલી નિશાનીઓ, વધુ જાણો આ લેખ દ્વારા

આપણા જીવનમાં જ્યોતિષ ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. આપણા હાથની રેખાઓ દ્વારા નક્કી કરી શકાય છે કે આપણે કેટલા ભાગ્યશાળી છીએ. હસ્તરેખા અને આપણા શારીરિક અંગો ની બનાવટ નાં આધાર પર આપણા ભવિષ્ય થી જોડાયેલ કેટલાક રાજ અને વ્યક્તિત્વ જાણકારી મળી શકે છે.

અહી અમે જણાવીશું કે કોઈ વ્યક્તિ ની બે આંગળીઓ અનામિકા અને તર્જનીની લંબાઈ ને જોઈ ને કેવી રીતે તેમને ગુણ અને સ્વભાવ થી અનુમાન લગાવી શકાય. જો કે અમુક લોકો આ વાતો માં વિશ્વાસ નથી કરતા પરંતુ સમુદ્ર શાસ્ત્ર અનુસાર આ સાચું છે.

જયારે તર્જની આંગળીઓ અનામિકા થી મોટી હોય

જે લોકોની  તર્જની આંગળી અનામિકાથી મોટી હોય છે. એવા લોકોને પોતાના ઉપર પૂરે પૂરો ભરોસો હોઈ છે અને તેને એકલા રહેવું પસંદ હોઈ છે. તેમને પસંદ નથી હોતું કે કોઈ પણ તેમના કાર્ય માં દખલ કરે.

જયારે અનામિકા તર્જની આંગળીથી મોટી હોય –

જે વ્યક્તિની અનામિકા આંગળી તર્જનીથી લાંબી હોય છે તે સ્વભાવ થી ખુબ દૃઢ હોઈ છે. તે જે પણ કામ કરે છે તેને મન લગાવીને કરે છે તેને બધું જ પોતાની મહેનત કરીને જ મેળવાનું પસંદ હોઈ છે અને તે તેને પૂરું કરી પણ લે છે.

જયારે બંને આંગળીઓ સમાન હોઈ –

જે લોકો ની આંગળી અને તર્જની એક બીજા થી સમાન હોઈ છે તે સ્વભાથી ખુબ સ્નેહી હોઈ છે. તે તેમના પરિવારજનો માટે અને દોસ્તો માટે સ્નેહ રાખે છે. તેની સાથે જ માસુમિયત અને ઈમાનદારી પણ તેમની સૌથી મોટી ખાસિયત છે. જો કે તે બધા લડાઈ જગડા થી દૂર રહે છે. પરંતુ જો કોઈ તેમને જાણીને ઉકસાવે છે તો પછી તેની આવી બની.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment