સુહાના ખાનની નવી તસવીરો વાયરલ, જુઓ તેની એક ઝલક

શાહરૂખ ખાનની દીકરી સુહાના ખાનનો બોલીવુડમાં ડેબ્યુ કરવા માટેની બધા રાહ જોઈ રહ્યા છે. સુહાના મોટા પરદા પર ક્યારે નજર આવશે એ તો નથી ખબર પરંતુ ફિલ્મી દુનિયા માં ડેબ્યુ કરતા પહેલા પણ સુહાના ની ગજબની ફેન ફોલોવિંગ છે. સુહાનાની લેટેસ્ટ તસ્વીરો સોશલ મીડિયા પર વાયરલ થતી રહેતી હોઈ છે. તેના નામથી ઈન્સ્ટગ્રામ પર ઘણા ફેન પેજ બનાવે છે જેના પર સુહાના ની એક થી લઈ એક તસ્વીરો શેર કરવામાં આવે છે.

હાલમાં જ શાહરુખની દીકરી સુહાના ની નવી તસ્વીરો સોશલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જેમાં તે મસ્તી કરતી દેખાઈ રહી છે. સુહાના ની આ વાયરલ તસ્વીર એક ગ્રુપ ફોટો છે જેમાં તે તેના દોસ્તો સાથે ચિલ કરતી જોવા મળી હતી. જો કે એ વાત તો તમે જાણતા જ હશો કે સુહાના અમેરિકાની ન્યુયોર્ક યુનિવર્સીટીમાં ભણી રહી છે.

View this post on Instagram

Have fun go mad #suhana #suhanakhan #friends

A post shared by Suhana Khan (@iamsuhana.khan) on

જણાવી દઈએ કે સુહાના ની બોલ્ડ તસ્વીરો સોશલ મીડિયા પર વાયરલ થતી રહેતી હોઈ છે, જેને ઘણી પસંદ પણ કરવામાં આવે છે.

View this post on Instagram

Holla back gurls #girls #bikini #pool #friends

A post shared by Suhana Khan (@iamsuhana.khan) on

તમને એ પણ જણાવી દઈએ કે તેના પિતા શાહરૂખ ખાન ના નક્ષીકદમ પર ચાલતા ૨૦૧૯ માં એક્ટિંગ ડેબ્યુ કર્યું. જો કે હાલ આ ડેબ્યુ સિલ્વર સ્ક્રીન પર નથી, પરંતુ તેના કોલેજ પ્રોજેક્ટમાં હતું. સુહાના એ ધ ગ્રે પાર્ટ ઓફ બ્લુ માં અહેમ ભૂમિકા ભજવી હતી, જેના માટે તેના ખુબ જ વખાણ પણ થયા હતા.

View this post on Instagram

which one more cute ? #suhanakhan

A post shared by Suhana Khan (@iamsuhana.khan) on

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment