સાત સમંદર પારથી પરિણીતી ચોપડાએ દેખાડ્યો તેનો બ્લેક બિકીનીનો Sizzling અવતાર

પરિણીતા ને કોણ નહી જાણતું હોઈ. પરિણીતી ચોપડા એક ભારતીય અભિનેત્રી છે જે હિન્દી ફિલ્મોમાં કામ કરે છે. પરિણીતી નો જન્મ પંજાબી પરિવાર માં થયો છે. તેણી એક બેંક ઇન્વેસ્ટર બનવા માંગતી હતી પરંતુ મૈનચેસ્ટર બિઝનેસ સ્કુલ તરફથી સન્માન મેળવ્યા બાદ 2009 ની આર્થિક મંદી દરમ્યાન તે ભારત પાછી આવી ગઈ અને યશ રાજ ફિલ્મ સાથે જોડાઈ ગઈ. બાદમાં, તેણીએ એક અભિનેત્રી તરીકે ત્રણ ફિલ્મોમાં કામ કર્યું હતું. હાલમાં પરિણીતા ચોપડા દેશની બહાર માલદીવ માં છુટ્ટીઓ મનાવી રહી છે. ઘણા દિવસથી તે સોશલ મીડિયા પર તેની વેકેશન ની તસ્વીરો શેર કરી રહી છે. જેના દ્વારા તે તેના ચાહકો નું ધ્યાન ખેંચી રહી છે.

હાલમાં જ અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો બોલ્ડ લૂક બતાવ્યો હતો. પરિણીતી ની આ તસ્વીરો ઘણી વાયરલ થઈ રહી છે જેમાં તે Gucci ની બ્લેક કલર ની બિકીની પહેરેલી નજર આવી રહી છે. ઝૂલા પર નીલા સમુદ્રની વચ્ચે બેઠેલી પરિણીતા ચોપડા ખુબ જ હોટ લાગી રહી છે. તેના હસતા ચહેરા પર કાળા રંગના સનગ્લાસ તેના લુકને વધુ આકર્ષક બનાવી રહ્યા છે.

શાવર બાદ પરિણીતી માલદીપની ખુબસુરતીમાં આરામ કરતી જોવા મળી રહી છે.

બ્લેક કલર ની ડ્રેસ અને લાઈટ રંગની ટોપીમાં ઈશ્કજાદે અભિનેત્રી ખુબ જ ખુબસુરત લાગી રહી હતી.

બાદમાં, જો પરિણીતીની વર્કફ્રન્ટની વાત કરીએ તો ગયા વર્ષે તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જબરિયા જોડીમાં નજર આવી હતી.  આ ફિલ્મ દર્શકો ને વધારે ઈમ્પ્રેસ કરી શકી ના હતી.

પરિણીતી રજાઓ પહેલા સાઇનાની બાયોપિકમાં વ્યસ્ત હતી. સાઈન 2020 માં રિલીજ થશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment