માત્ર 2 જ તેલના ટીપા નાખો નાભિમાં, સ્વાસ્થ્ય માટે થશે અધધ ફાયદા

શરીરના ઘણા અંગો જવા કે આંખો, ચામડી, મગજ પ્રજનન માટે ખુબ જ ફાયદાકારક છે. નાભિને શરીર નું કેન્દ્રબિંદુ ગણવામાં આવે છે. આજે અમે તમને જણાવીશું કે રાત્રે સુતી વખતે માત્ર 2 તેલના ટીપા નાભિમાં નાખવાથી થશે ઘણા ફાયદાઓ …
 નાભિમા તેલ નાખવાથી ઝાડા, ઉબકા, અપચો, ફૂડ પોઈઝિંગ જેવા રોગોથી પણ છુટકારો મળે છે. તે ઉપરાંત શરીરના કોઈપણ ભાગમા સોજોની સમસ્યાથી રાહત મળે છે. નાભિ પર સરસવનુ તેલ લગાવવાથી ઘૂંટણના દુખાવાની સમસ્યાથી રાહત મળે છે.
નાભિમા તેલના ઉપયોગથી, પુરુષોના શરીરમા શુક્રાણુની વૃદ્ધિ થાય છે અને સાથે સાથે રક્ષણ પણ મળે છે.
ખાસ કરીને મહિલાઓમા માસિક સ્રાવ સાથે સંકળાયેલી પરેશાની આજકાલ જોવા મળે છે, જો પીરિયડના સમયે વધુ પીડા થતી હોય તો, કોટન(રૂ) મા તેલ લગાવીને નાભિમા મુકો દો, દુખાવાથી મીનીટોમા જ રાહત મળવા લાગશે.
નાભિ પર સરસવનુ તેલ નાખવાથી ચહેરા પરના ખીલ અને ડાઘ-ધબ્બા દુર થાય છે. નાભિમા નિયમિત તેલ લગાવવાથી ફાટેલા હોંઠ ગુલાબી અને મુલાયમ બની જાય છે. તે આંખમા આવતી વારંવાર ખંજવાળ, સુકાય જવાની સમસ્યા અને બળતરા મા પણ ફાયદાકારક છે.
નાભિ પર સરસવનુ તેલ લગાવવાથી આપણા શરીરનુ પાચનતંત્ર મજબૂત બને છે. નાભિ પ્રજનન તંત્ર સાથે સંકળાયેલુ અંગ છે. તેથી નાભિમા તેલ લગાવવાથી પ્રજનનક્ષમતા સુધરે છે.
નાભિમા નારિયેળ અથવા ઓલિવ તેલ લગાવવાથી મહિલાઓના હાર્મોન સંતુલન ની સમસ્યા થી છુટકારો મળે શકે છે અને સગર્ભાવસ્થા થવાની સંભાવના પણ વધી જાય છે.
નાભિ પર સરસવનુ તેલ નાખવાથી ચેહરો ચમકદાર અને ગોરો બને છે.આવી જ રીતે બદામના તેલનો ઉપયોગ કરવાથી પણ ચહેરા પરની નીખરતા વધે છે.
નાભિમા તેલ લગાવવાથી પેટમા દુખાવા જેવી સમસ્યા થી રાહત મળે છે.આવી સમસ્યાઓ થી રાહત મેળવવા માટે, જિંજર આઈલ અને પિપરમેંટ આઈલ કે કોઈ અન્ય તેલ સાથે મિક્સ કરી પાતળુ કરી અને નાભિમા લગાવવુ જોઈએ.
જો તમે ખીલની સમસ્યાથી પરેશાન હોય, તો તમારે નાભિમા લીમડાનુ તેલ મુકવાથી ઘણી રાહત મળી શકે છે. સાથે સાથે આ તમારા ચહેરા પરના ખીલ-ડાઘ ને પણ દૂર કરશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment