માર્ચમાં આ 8 રાશિવાળા લોકો પર શનિ-ગુરુ રહેશે મહેરબાન, થશે માલામાલ

દોસ્તો, માર્ચ મહિનાની શરૂવાતમાં શનિ અને ગુરુ કેટલીક રાશિ પર મહેરબાન રહેશે, જેથી તેની આર્થિક પરિસ્થિતિમાં સુધાર આવશે. આ દરમ્યાન ગુરુ ધનુ તો શનિ મકર રાશિમાં રહેશે. આ મહિનામાં વૃષભ, મિથુન અને તુલા રાશિના જાતકો પર શનિ અને ગુરુનો પ્રકોપ રહેશે. આવો જાણીએ કે આ મહીને એવી કઈ રાશી છે જેને મોટો ધન લાભ થવા જઈ રહ્યો છે.

મેષ રાશિ

મેષ રાશિના જાતકો માર્ચમાં ખરચાઓ પર કાબૂ કરી શકશે. ધનની બચત કરવામાં કામયાબ રહેશે. બેન્ક બેલેન્સમાં વધારો થશે.

વૃષભ રાશિ

આર્થિક દૃષ્ટીએ જોઈએ તો આ મહિને તમારા ખરચાઓ વધશે. તબિયત લથડશે. આવકમાં વૃદ્ધિ થશે. વેપાર રોજગારમાં પ્રગતિ થશે. આર્થિક બોજ ઓછો થશે.

મિથુન રાશિ

આ મહિને વિચાર્યુ પણ નહી હોય એવા અણધાર્યો ખરચા આવશે. કારણ વગરના પૈસા જતા રહેશે. આવક કરતા જાવક વધશે. પેસા ઉધાર લેવા પડે તેવી નોબત આવી શકે છે.

કર્ક રાશિ

આ મહિને આર્થિક લાભ થશે. ધન કોઈને ઉધાર ન આપશો. મહેમાન આવી ખરચા વધારશે.

સિંહ રાશિ

આવકના સ્ત્રોત વધશે. વેપારમાં નાણાભીડ અનુભવતા હશો તો દૂર થશે. સમાજ કલ્યાણ માટે ખરચાઓ કરી શકશો.

કન્યા રાશિ

આર્થિક લાભ થશે. આવક કરતા જાવક વધશે. બચત કરી શકશો. ઉધારી ચુકવી શકશો. પ્રોપર્ટીમાં રોકાણ કરી શકશો. વાદ વિવાદ દૂર થશે.

તુલા રાશિ

આ મહિને અણધાર્યા ખરચા માટે તૈયાર રહેજો. દવાઓમાં ખરચો વધશે. રોકાણ કરતા ધ્યાન રાખવુ.

વૃશ્ચિક રાશિ

આર્થિક મુશ્કેલીઓ વધશે. પ્રોપર્ટીમાં આટીઘુંટી ઉકેલાશે ભાઈ-ભાંડુ સાથેનો વિવાદ દૂર થશે. સોનાની ખરીદી શ્રેષ્ઠ રહેશે.

ધન રાશિ

આર્થિક પ્રગતિ સામાન્ય રહેશે. ભવિષ્યની યોજનાઓ કરી લેવી મુશ્કેલીઓ આવશે. આવકના બીજા સાધનો પર ધ્યાન આપવુ કેમકે તેનાથી લાભની શક્યતા છે.

મકર રાશિ

આ રાશિમાં આ મહિનો આર્થિક રીતે સારો જશે. નવી નોકરી મળશે કે વેપારમાં પ્રગતિ થશે. ખરચાઓ પર બ્રેક લાગશે. થોડી બચત કરી શકશો.

કુંભ રાશિ

ખુબ પૈસો આવશે. રોકાણ કર્યુ હશે તેમાં ફાયદો થશે. ભવિષ્યની યોજનાઓને સફળ બનાવી શકશો.

મીન રાશિ

પાર્ટનરશિપ કરતા હશો તો ફાયદો થશે. લોન ચુકવવામાં સરળતા રહેશે કેમકે આવકમાં વધારો થશે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment