જુન જુલાઈમાં થશે સૂર્ય અને ચંદ્રગ્રહણ, જાણો કોની કેવી પડશે અસર

જેમકે તમને જણાવી દઈએ કે સૂર્ય અને ચંદ્રગ્રહણની પૂરી દુનિયા પર અસર પડે છે. તેના અમુક સારા પ્રભાવ પડે તો ક્યારેક ખરાબ. ગયા વર્ષે પણ ડીસેમ્બરમાં જયારે સૂર્યગ્રહણ થયું હતું ત્યારે જ્યોતિષીઓ એ જણાવ્યું હતું તે ખુબ જ કષ્ટદાયક હશે. આજે આપણે જાણીએ છીએ કે પૂરી દુનિયા એક મહામારી સામે લડી રહી છે, તમને એ પણ જણાવી દઈએ કે આ વખતે જુન જુલાઈ માં ત્રણ ગ્રહણ થવાના છે, જેની આપણા પર કેવી અસર પડશે એ જાણીએ.

21 જૂન સૂર્ય ગ્રહણના સમયે 6 મોટા ગ્રહ થશે વક્રી :

ભારત માટે 21 જૂનનું સૂર્ય ગ્રહણ ખુબજ સંનેદનશીલ છે. મિથુન રાશિમાં થનાર આ ગ્રહણ મંગળના પ્રભાવવાળી રાશિ મીનમાં સ્થિર થઈને સૂર્ય, બુધ, ચંદ્રમાં અને રાહુને જોઈ શકશો. આ ગ્રહણના સમયે 6 ગ્રહ શનિ, ગુરૂ, બુધ, શુક્ર અને બુધ વક્રી થશે. રાહુ કેતુ હંમેશા વક્રી જ હોય છે આમ કુલ 6 ગ્રહો એક સાથે વક્રી થતા અશુભ ફળ આપશે. સમગ્ર વિશ્વમાં ભારે ઉથલ પાથલ થશે.

જૂન જુલાઈમાં થશે સૂર્ય અને ચંદ્ર ગ્રહણ :

આ વખતે અષાઢ માસમાં 6 જૂનથી 5 જુલાઈ વચ્ચે ત્રણ ગ્રહણ થવાના છે. જેમાંથી બે ગ્રહણ થવાના છે. જેમાંથી બે ગ્રહણ ભારતમાં દેખાશે. 5 જૂને થનાર સૂર્ય ગ્રહણ ભારત સહિત એશિયાના બીજા રાજ્યો યૂરોપ અને આફ્રીકામાં દેખાશે.

ગ્રહણ પર પાપ ગ્રહનો પ્રભાવ :

મેદિની જ્યોતિષ ગ્રહણના સમયે ગ્રહ સ્થિતિ આવનારા 3થી 6 મહિનામાં રાજનીતિક, સામાજીક, આર્થિક અને વાતાવરણ સંબંધી ભવિષ્યવાણીઓ કરવાની ભારતમાં સદીઓ જુની પરંપરા છે. તેમાં દર્શાવવામાં આવ્યુ છે કે એક મહિનાથી બેથી વધારે ગ્રહણ થાય તો પાપ ગ્રહોની અસર રહેશે આ વખતનો સમય જનતા માટે કષ્ટકારી રહેશે.

આ જાતકો માટે ગ્રહણ ખુબજ અશુભ :

4 જુલાઇએ ચંદ્ર ગ્રહણ આફ્રિકા અને અમેરિકામાં દેખાશે. અંતિમ ગ્રહણ જે અષાઢ શુક્લ પક્ષમાં થશે તે ભારતમાં દેખાશે નહી. આ ગ્રહણોને મિથુન અને ધનુ રાશિને પીડિત કરશે. અમેરિકા અને પશ્ચિમ દેશ માટે વિશેષ રૂપથી તે અસર કરશે.  

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment