મીઠા લીમડાનું ખાલી પેટ સેવન કરવાથી થાય અનેકગણા ફાયદાઓ જાણો

મીઠો લીમડો એ બારેમાસ લીલુછમ રેહતું એક વનસ્પતિ છે. જે મોટા ભાગે ભારતમાં જોવા મળે છે.  ખાસ કરીને તે વ્યંજનો માં વાપરવામાં આવે છે. તેને મીઠા લીમડાના પત્તા તરીકે પણ ઓળખવામાં આવે છે. લીમડો સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. તેને ગરમ પાણી સાથે લેવાથી ખુબ જ ફાયદાઓ મળે છે. તેના દ્વારા કબજિયાત જેવી સમસ્યા પણ દુર થાય છે.

તેની અંદર એન્તીઓકસીડેટ અને એન્ટી બેક્ટેરીયલ ગુણો રહેલા હોય છે, સાથે એન્ટી ફંગલ ગુણ પણ હોય છે. જે ત્વચા ના ઘણા બધા ઇનફેકશન થી બચાવે છે. તેની અંદર વિટામીન A રહેલું હોય છે. જે આપણી આંખો માટે ખુબ જ જરૂરી છે. તો તેની કમી હોય તો આંખ માં રતાધણા પણું આવી જાય છે.  જેના લીધે આંખ ની રોશની ઓછી થઇ જાય છે. પણ જો ખાલી પેટ મીઠા લીમડાનું સેવન કરવામાં આવે તો આ સમસ્યા થી બચી શકાય છે.

લીમડાની અંદર કાર્ગો જોલ નામ નું એન્ટી ઓક્સીડેટ તત્વ રહેલું હોય છે. જેના માં સોજા ને ઓછો કરવાનો ગુણ રહેલો હોય છે. મીઠા લીમડા દ્વારા પેટ ના રોગો દુર થઇ જાય છે. મીઠા લીમડા ને છાસ સાથે દીવસ ના ત્રણ વાર સેવન કરવામાં આવે તો  તેના દ્વારા દસ્તમાં આરામ મળે છે.

તેના રહેલા પોષક તત્વો વાળ અતે ખુબ જ ફાયદાકારક છે તેના દ્વારા વાળ જલ્દી થી સફેદ નથી થતા. ખોળા સમસ્યા પણ તેના દ્વારા દુર થઇ જાય છે. તેનું સેવન ભરપુર માત્રા માં કરવાથી કેન્સર જેવા રોગો થી બચી શકાય છે. તેની અંદર ઘણા વિટામીન અને એન્ટી ઓક્સીડેટ તત્વો રહેલા હોય છે. જે શરીર માટે ખુબ જ ફાયદાકારક છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment