બોલીવુડની આ પાંચ હસ્તીઓ તેના ડ્રેસિંગ સેન્સમાં રહે છે લાઈમલાઈટમાં..

બોલીવુડ ડીવા તેની સ્ટાઈલ માં ફેશન ઇન્ડસ્ટ્રીઝના લોકોને ઈમ્પ્રેસ કરતી રહેતી હોઈ છે. ઇંસ્ટાગ્રામ પર તેની સ્ટાઇલ અને ફેશન જોઈ ફેન્સ લોકો પણ તેના પર ફિદા થવાથી રોકી નથી શકતા. તેની ઘણી સ્ટાઇલ એવી હોઈ છે જે છોકરીઓ માટે ઇંસ્પિરિશનલ બની જાય છે. જો તમે કોઈ પાર્ટી  માં જઈ રહ્યા છો તો બોલીવુડ અભિનેત્રી ના આ લુક અપનાવવા.

આ એક્ટ્રેસના લુક કરી શકો છો ટ્રાય

. કિયારા આડવાણી

https://i10.dainikbhaskar.com/web2images/www.bhaskar.com/2019/12/13/58121219kiara_1576229071.jpg

રાતની પાર્ટી અને સાટીન ગાઉન એટલે પરફેકટ કોમ્બીનેશન. જો આ ગાઉન કિયારા પહેરે તો શું કહેવું. વન સાઈડેડ આ ગાઉન ઓછી એસેસરીસ ની સાથે પહેરવા પર ખુબ જ સારું લાગે છે. તેને હાઈ હિલ સાથે ટીમઅપ કરવું.

. અદિતિ રાવ હૈદરી

https://i10.dainikbhaskar.com/web2images/www.bhaskar.com/2019/12/13/58121219aditi_1576229083.jpg

ફ્રીલ યુક્ત ગાઉન અદિતિ પર સુટ કરે છે. તેનો બેબી પિંક કલર પાર્ટી માટે યોગ્ય છે. તેને અલગ અલગ રીતે સ્ટાઇલ કરી પાર્ટીમાં સૌથી ખુબસુરત બની શકાય છે. તેની સાથે મીનીમલ મેકઅપ સુટ થાય છે.

. અનન્યા પાંડે

https://i10.dainikbhaskar.com/web2images/www.bhaskar.com/2019/12/13/58121219anaanya_1576229105.jpg

યુવા અને પ્રતિભાશાળી અભિનેત્રીએ શિફન ડુપ્પ્ટા સાથે આછો લીલો લહેંગો પહેર્યો છે. વધુ જ્વેલરી પહેર્યા વિના અનન્યા એ માથા પર ટીકો લગાવ્યો છે. સિલ્વર કલર નો આ માંગ ટીકો તેના લુકને વધારી રહ્યો છે.

. કૃતિ સેનન

https://i10.dainikbhaskar.com/web2images/www.bhaskar.com/2019/12/13/58121219kriti_1576229125.jpg

પાર્ટી માટે લિટિલ બ્લેક શર્ટ કૃતિ પર સુટ કરી રહ્યો છે. હાફ સ્લીવવાળી આ ડ્રેસ સાથે ઘડિયાળ અથવા બ્રેસલેટ જેવી એસેસરીસ હાથમાં પહેરવી. લાઈમ મેકઅપ અને ખુલ્લા વાળ સાથે તે લુકને વધારવા માં મદદ કરે છે.

. દીપિકા પાદુકોણ

ક્યુટ લેધર ફ્લેઅયર્ડ ડ્રેસ સાથે એંકલ લેંથ બૂટ્સ દિપિકાની પર્સનાલિટી પર સૂટ કરે છે. તેની સાથે તેને ફ્લેઅયર્ડ યુક્ત ટોપ પહેર્યું છે. આ ટોપને બ્લુ સિવાય બ્લેક અથવા ગ્રીન સ્કર્ટ સાથે પણ પહેરી તમારી ખુબસુરતી વધારી શકો છો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment