આજે હનુમાન જયંતિ પર આટલી રાશિવાળા લોકોની બદલી શકે છે કિસ્મત

આજે હનુમાન જયંતી છે. જો હનુમાનજીનું નામ મનથી લેવામાં આવે તો મોટામાં મોટા કષ્ટ પણ માત્ર મિનિટોમાં જ દૂર થઇ જાય છે. રામ ભકત અને ભગવાન શિવના 11મા રૂદ્રાવતારની વિધિવત ઉપાસના કરવાથી તમામ પ્રકારના અડચણો નાશ થઇ જાય છે. રાશિફળ નું આપણા જીવનમાં ખુબ જ મહત્વ રહેલું છે. આવો જાણીએ એવી કઈ રાશીઓ છે જેની કિસ્મત આજે બદલવાની છે..

મેષ રાશિ

આજે હનુમાનજીની કૃપાથી ઘરના પરીવાના લોકોમાં પ્રેમનો ભાવ બની રહેશે. ઘરમાં સુખ શાંતિ નું વાતાવરણ રહેશે. અમુક ખર્ચ સામે આવી શેક છે. તમે કંઇક નવું વિચારવા માં પોતાને અસમર્થ મહેસુસ કરશો. મિત્રો સાથે સબંધ સારા રહેશે. વિદ્યાર્થીઓ માટે આગળ ભણવા માટે સમય અનુકુળ છે. જીવનસાથી ની સાથે સબંધો માં પ્રેમ બની રહેશે. સ્વાસ્થ્ય માં સુધારો થશે.

વૃષભ રાશિ

આજે બજરંગબલી ના આશીર્વાદથી તમને ઘણા બધા સારા નવા અવસર મળવાની સંભાવના છે. તમે કળા અને સાહિત્ય તરફ આકર્ષિત થશો અને જે લોકો આ ક્ષેત્ર માં જોડાયેલા છે, એને એમના કામ માટે સારો ફાયદો મળશે. કોઈને ઉધાર પૈસા ન આપવા. આજે કોઈ પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવાથી બચવું જોઈએ. બીજા માટે કંઈક ત્યાગ પણ કરવાનું રહેશે. કોઈ જરૂરી કામ માં જીવનસાથીની સલાહ લેવી.

મિથુન રાશિ

હનુમાનજી મહારાજ કહે છે કે ગુસ્સામાં કોઈને કંઇ ન બોલવું. અધિકારીગણ તમારા કાર્ય થી સંતોષ નું અનુભવ કરશે. ઘરના વૃદ્ધ વડીલ ની સાથે કોઈ વિષય ને લઈને વિવાદ થઇ શકે છે. તમને જુના કરેલા કામકાજ નો ફાયદો મળી શકે છે, તમારા અટકી ગયેલા કાર્ય પુરા થઇ શકશે. તમને ઉન્નતી ના માર્ગ પ્રાપ્ત થવાના યોગ બની રહ્યા છે, સંતાન તરફથી તમને સુખની પ્રાપ્તિ થશે.

સિંહ રાશિ

પવનપુત્ર ના આશીર્વાદ થી તમારે એકદમ ખુલ્લા મનથી અને ઈમાનદારીથી કામ કરવું. વેપાર આગળ વધશે. તમને તમારા કામકાજ માં સફળતા મળવાની સંભાવના વધારે બની રહી છે. તમારા કોઈ મોટા કાર્ય નું પરિણામ મળી શકે છે. જેનાથી તમારું મન પ્રસન્ન થશે. ઘર પરિવાર માટે કીમતી વસ્તુની ખરીદારી થઇ શકે છે. જીવનસાથી ના સ્વાસ્થ્ય માં સુધાર આવી શકે છે. પાર્ટનર માટે પૈસા ખર્ચા કરવા પડી શકે છે.

તુલા રાશિ

તમે આધ્યામિક ગતિવિધિઓ તરફ આકર્ષિત થશો. પરિવાર સાથે સારો સમય પસાર થશે. નવા વેપારમાં સારો નફો મળી શકે છે. ભાગીદારોનો પૂરો સહયોગ પ્રાપ્ત થશે, તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. પ્રેમ સબંધોમાં મજબૂતી આવશે. આર્થિક સ્થિતિ મજબુત રહેશે. તમે જેની સાથે પ્રેમ માં છો, ખોટા ઝગડા પણ સામે આવી શકે છે.

વૃશ્ચિક રાશિ

હનુમાનજીની કૃપાથી તમારી સામે નવી તક આવી શકે છે. ઈજા અથવા દુર્ઘટના ની પણ સંભાવના છે. જરૂરતમંદ ને વસ્ત્ર ભેટ કરવા. તમે જીવન માં સફળ થશો. સામાજિક ક્ષેત્ર માં માન સમ્માન ની પ્રાપ્તિ થશે, રચનાત્મક કાર્યોમાં વૃદ્ધિ થશે. ખોટા ગર્વથી પણ દુર રહેવું.

કુંભ રાશિ

તમારા અમુક કાર્યો ને પુરા કરવા માટે ખુબ જ સખ્ત મહેનત કરવી અને લોકો સાથે સંપર્ક બનાવવાની જરૂરત છે. જીવન સુખમય રહેશે. આ રાશિના લોકો ને અચાનક કોઈ બીજી કંપની ની સાથે જોડાવવા નો મોકો મળી શકે છે. તમારા દરેક મહત્વપૂર્ણ કાર્ય પુરા થશે. તમે સમયનો સારો ઉપયોગ કરી શકશો, વેપારથી તમે કોઈ યાત્રા પર જઈ શકો છો, જે તમારા માટે ફાયદાકારક રહેશે. તમારો આત્મવિશ્વાસ માં વધારો થશે.

મીન રાશિ

આજે લડાઈ ઝગડાથી દુર રહેવું. મિત્રોની મદદ કરી શકશો. આ દિવસ તમારા માટે સારો રહેશે. જે કામ કરશો તેમાં સફળતા મળશે. વાણી પર સંયમ રાખવો અને ક્રોધ કરવાથી કામ બગડી શકે છે. ધીરજ બનાવી રાખવી, કારણકે તમારી સમજદારી અને પ્રયાસ તમને સફળતા જરૂર અપાવશે. જીવન માં સાચા પ્રેમ ની પ્રાપ્તિ માટે ખાસ યોગ બની રહ્યા છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment