નવી-નવેલી દુલ્હન માટે એકદમ યુનિક સાડીઓ, જોતા જ નઝર હટાવી નહી શકો

સાડી એક એવું પરિધાન છે જેને પહેરી તમે સેન્સેશનલ અને પારંપરિક બંને લાગી શકો છો. આ જ કારણ થી લગ્ન થયા બાદ નવી દુલ્હન માટે સાડીની વિશાળ રેંજ મોજુદ છે. તમારા ટ્રેડીશનલ લુક ને વધારવા માટે આ પાંચ શાનદાર આઈડિયા જ પર્યાપ્ત છે.

આ છે પાંચ શાનદાર આઈડિયા

લાલ રંગમાં કઈ ખાસ નજર આવશો

https://i10.dainikbhaskar.com/web2images/www.bhaskar.com/2019/12/13/58091219georgette_1576224606.jpg

લાલ રંગની સાડી સાથે ગોલ્ડ નું કોમ્બિનેશન નવી દુલ્હન પર ખુબ જ સારો લાગે છે. આ સાડી સાથે ગોલ્ડન સ્લીવ યુક્ત બ્લાઉઝ સુટ થાય છે. તમે વાળ માં ગજરો લગાવી તમારી સુંદરતા ને વધારી શકો છો. ગોલ્ડન જ્વેલરી આ સાડી સાથે ખુબ જ સુટ કરે છે. તમે રાણીહાર સાથે ચોકર પણ પહેરી શકો છો.

હેવી ગોલ્ડન જરી વર્ક

https://i10.dainikbhaskar.com/web2images/www.bhaskar.com/2019/12/13/58091219golden_1576224683.jpg

આ સાડીમાં નવી નવેલી દુલ્હન ની ખુબસુરતી નીખરી ને બહાર આવે છે. લગ્ન થઈ ગયા પછીના ફંક્શન માટે આ પ્રકારની સાડી જરૂરથી ટ્રાય કરવી. તેની સાથે જુડો પહેરવાથી તમારો લુક વધી જશે. આ લુક તમે વધુ વિચાર્યા વગર પણ કોપી કરી શકો છો.

સિલ્ક સાડી

https://i10.dainikbhaskar.com/web2images/www.bhaskar.com/2019/12/13/embriderysaree_1576224710.jpg

આ ફેન્સી સિલ્ક સાડીને મુંહ દિખાઈની રસમમાં પણ પહેરી શકાય છે. તેના પર કરવામાં આવેલી હેવી કઢાઈ અને ગોટા વર્ક દુલ્હન ને રોયલ લુક આપે છે. લાલ સાડીમાં ગોલ્ડન સિવાય બ્લુ, ગ્રીન અથવા પિંક જેવા શેડ પણ સારા લાગે છે. આવી સાડીને સસરા માં મનાવવામાં આવેલા તહેવાર ના મોકા પર પણ પહેરી શકો છો.

ગ્રીન રંગમાં વધુ સુંદર લાગશો

https://i10.dainikbhaskar.com/web2images/www.bhaskar.com/2019/12/13/58091219green_1576224739.jpg

પીસ્તા ગ્રીન સાથે રેડ રંગનું કોમ્બિનેશન તમને બિલકુલ સુટ કરશે. તમે તેને તમારા સંબંધીને ત્યાં થતી પાર્ટી અથવા વિવાહ સમારોહ માં પહેરી મહેફિલની રોનક બની શકો છો.

ખુબ ખીલશે રાણી પિંક કલર

https://i10.dainikbhaskar.com/web2images/www.bhaskar.com/2019/12/13/58091219pink_1576224757.jpg

હાફ સ્લીવ બ્લાઉઝ અને ગોલ્ડન પલ્લું વાળી બનારસી સાડીમાં દુલ્હનનો શાહી અંદાજ જોવા મળે છે. આ પ્રકારની સાડીઓ સાથે ગોલ્ડન ચોકર અને ઝૂમકા પહેરી તમે તમારી ખુબસુરતી માં ચાર ચાંદ લગાવી શકો છો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment