જાણો એક છોકરી તેના બોયફ્રેન્ડ પાસેથી શું અપેક્ષા રાખતી હોઈ છે?

આજકાલ ના જમાના પ્રમાણે ઘણા લોકોને બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ હોઈ જ છે. દરેક છોકરી તેના બોયફ્રેન્ડ પાસેથી કઈ ને કઈ તો અપેક્ષા રાખતી જ હોઈ છે. તેના મનમાં તેના બોયફ્રેન્ડ પ્રત્યે ઘણું જ માન સન્માન અને આદર હોઈ છે. આવી વાતો છોકરીઓ સામેથી જણાવતી નથી. આજે અમે તમને એક એવા સિક્રેટ વિશે જણાવીશું કે જે તમારા સંબંધ ને વધુ મજબુત કરશે. આવો જાણીએ કે એવી કઈ ઈચ્છાઓ છે જે તમારી ગર્લફ્રેન્ડ તમારાથી અપેક્ષા રાખતી હોઈ છે.

પ્રેમને રોજ રોજ વ્યક્ત કરવાની જરૂર નથી તેવું યુવકો સામાન્ય રીતે માને છે. પરંતુ યુવતીઓની ઈચ્છા હોય જ છે કે તેનો બોયફ્રેન્ડ તેની સામે વારંવાર દર્શાવે કે તે તેણીને કેટલો પ્રેમ કરે છે. એટલે દિવસમાં 2,3 વખત પ્રેમીકાને આઈ લવ યુ  જરૂરથી કહી દેવું.

દરેક યુવતીને તેના બોયફ્રેન્ડ સાથે લગ્ન અને બાળકોની વાત કરવામાં સૌથી વધારે મજા આવે છે. જો કે આ વાત આવે એટલે યુવકો ટોપિક જરૂરથી બદલે છે. પરંતુ તમારી પાર્ટનરને ખુશ કરવી હોય તો આ મુદ્દે ચર્ચા કરી શકો છો. 

યુવતીઓને બોયફ્રેન્ડ માંગ્યા વિના ગિફ્ટ આપે અને તે પણ સોફ્ટ ટોયઝ વધારે ગમે છે.

સૌથી વધુ યુવતીને તેના બોયફ્રેન્ડ તરફથી એક જ ફરિયાદ થાય છે, કે તેને સમય નથી આપતો. વાતો નથી કરતો. દરેક યુવતીની ઈચ્છા હોય છે કે તેનો બોયફ્રેન્ડ તેની સાથે કલાકો સુધી વાતો કરે.

યુવતી જાતે ક્યારેય કહેતી નથી પરંતુ તેના મનમાં ઈચ્છા તો હોય જ છે કે તેનો બોયફ્રેન્ડ તેને કિસ કરે અને તે પણ તેણીના કહ્યા વિના.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : Shivani & FaktGujarati Team

Leave a Comment