શું પીએમ નરેન્દ્ર મોદી આજે લોકડાઉન વધારવાની જાહેરાત કરશે?

લોકડાઉન ફેઝ -1 માટે બે દિવસ બાકી છે. માનવામાં આવે છે કે આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકડાઉન વધારવાની ઘોષણા કરી શકે છે. દસ રાજ્યોના મુખ્યમંત્રીઓ લોકડાઉન વધારવા માટે વડા પ્રધાનને અપીલ કરી છે. અત્યાર સુધી પાંચ રાજ્યોમાં લોકડાઉન વધારવાની જાહેરાત કરવામાં આવી ચૂકી  છે. તેલંગાણા, મહારાષ્ટ્ર, પંજાબ, ઓડિશા, પશ્ચિમ બંગાળમાં લોકડાઉન 30 એપ્રિલ સુધી ચાલુ રહેશે. જો કે લોકડાઉન દરમિયાન અર્થવ્યવસ્થાને સંભાળવાનો પડકાર પણ સરકાર સમક્ષ છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.

નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

Author : FaktGujarati Team

Leave a Comment